અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૪)

(11)
  • 2.3k
  • 1
  • 1.1k

ગતાંકથી.... ઉધરસ સાંભળી એ માણસ ચમક્યો : મોઢું ઊંચું કરી બારણા તરફ જોવા લાગ્યો. પણ .... આ શું...!!!! તેનુ મોં જોતા દિવાકર સડક બની ગયો. તેણે વિસ્મય પામી વિચાર્યું કે આ ચહેરો ! આ ચહેરો તો મેં જોયો છે.!!! દિવાકર ને યાદ આવ્યું કે રાજશેખર સાહેબને ઘેર પહેલીવાર આ સજ્જનની મુલાકાત થઈ હતી !હા આ તો એ જ છે પ્રખ્યાત સાયન્ટિસ્ટ આદિત્ય વેંગડું.તેણે તરડ માંથી ફરીથી એ ચહેરો ઝીણવટપૂર્વક જોતા તેને ખાતરી થઈ ગઈ કે આ પ્રખ્યાત સાયન્ટિસ્ટ આદિત્ય વેંગડું હતો.હવે આગળ.... દિવાકરે ધીમેથી કહ્યું : "આદિત્ય બાબુ ?" આદિત્ય વેંગડું વિસ્મય પામી બોલ્યો : " કોણ ?"ટોચૅ હાથમાં લઈ