SALAAR PART :1 ceasefire teaser review મારી નજરે

  • 3k
  • 1
  • 1k

નમસ્કાર મીત્રો હું વિશેષ તમારી સમક્ષ ફરી એકવાર ભારતીય સિનેમાની લોકપ્રિય KGF ની દુનિયા સાથે કનેક્ટેડ SALAAR PART :1 ceasefire teaser ની કહાની સાથે પ્રસ્તુત છું ચાલો શરુ કરીએ સેલરના ટીશર વિશેની વાતસલાર ફિલ્મના ડિરેક્ટર એટલેકે આપણા kgf ના પણ નિર્દેશક જેમનું નામ પ્રશાંત નીલ છે તેમણે kgf સાથે સલારને પણ લખી તથા નિર્દેષિત કરી છે,સલાર ફિલ્મના મુખ્ય એક્ટર તરીકે આપણા બાહુબલી પ્રભાસ અને બીજા પણ લોકપ્રિય એકટરો એ ફિલ્મને ખુબ સુરત બનાનાવવામાં પોતાની આગવી ભૂમિકા ફિલ્મમાં આબેહૂબ ભજવી છે,પૃથ્વીરાજ સુકુમારન અને ગરુડા રામ જેવા એકટરો સાથે ટીનુ આનંદ તથા અભિનેત્રીમાં શ્રુતિ હસને પ્રભાસ સાથે લીડમાં આપણને આ ફિલ્મમાં જોવા