ધૂલો તો હરખપદૂડો (DTH) - 31

  • 1.5k
  • 768

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૧આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થઈ હતી. આ વખતે ધૂલાએ બરાબર નક્કી કરી લગ્નોત્સુક મિટીંગ જ ફિક્સ કરી હતી. સૌના આશ્ચર્ય વચ્ચે આ છોકરીએ છોકરા સાથે કોઈ પણ જાતની વાતચીત વગર ઈશા પાસે હા પાડી દીધી. પરિવાર વગર એકલી રહેતી આ યુવતીને મીનામાસીએ શુકન આપી દેતાં એનું અમિત સાથે ગોઠવાઈ ગયુ. હવે આગળ...ઈશા સધકીના બેડરૂમમાંથી હસતી હસતી, હેમાનો હાથ ઝાલીને બહાર આવી અને બોલી, "મીનામાસી, શુકનનું કવર કાઢો, હેમાએ હા પાડી છે." મીનામાસીએ પર્સમાં હાથ નાખ્યો અને ફૂલ ગુલાબી બે હજાર રૂપિયાની પાંચ નોટ અને રાખોડી પાંચસો