લાગણીનો દોર - 6

  • 2.3k
  • 1.1k

SANDHYA : OK, TAME PN THAKYA HASO AAJ NI DOD-DHAMMA... SUI JAIYE.. GOOD NIGH..JSK...TC...SDરાતનાં 2 વાગ્યા હશે, રમણલાલ નો ફોન સંજયને આવ્યો..રમણલાલ : હેલ્લો, સંજય સંધ્યાના પપ્પાાની તબિયત બહુ જ બગડતી જાય છે... તું જલ્દી હોસ્પિટલ આવ અને તારા મમ્મી પાસેથી પૈસા લેતો આવજૅ, સંધ્યા ને કઈ પણ કહેતો નહી અને સીધો જ હોસ્પિટલ આવજેસંજય : હા, પપ્પા હું હમણાં જ પહોંચું છું.સંજય તેના મમ્મીને જગાડે છે, મમ્મી હું હોસ્પિટલ જાવ છું. તમે સંધ્યાને કઈ પણ ના કહેતા અને મને પૈસા આપો પપ્પાએ પૈસા સાથે લઇ જવાનું કહ્યું છે. સંજય હોસ્પિટલ જાય છે અને તેના પપ્પાને મળે છે.રમણલાલ : સંજય,