CHA CHA CHA the crystel iron - 8

  • 2.6k
  • 1
  • 1.2k

એ એટ ્્ સો વીસ રાજવી ઓ એ ક્રિસ્ટલ ઇન ગોટ ઈમ્પોર્ટ કરાવ્યા અને હુબહુ તેમના અસલી હીરા જવાહરાતો જેવા જ ઈમીટેશન ડાયમંડ્સ બનાવડાવી દીધા.જેમા ના દશ રાજવી ઓ તો એકલા ભારત ના જ હતા.રુક્મા ના ગયા પછી પણ સુખવિંદર સી઼ગ ની આંખો મા સંતોષની પૂર્ણાહુતિ નથી છલકતી અને તેઓ રુક્મા ને બોલાવી ને ફરી થી આખો મામલો કહી સંભળાવવા માગે છે.જેમા તેવી સંભાવનાઓ ઉપર પણ કદાચ ભાર મુકવા માંગતા હોય કે જે હજુ ઘટીત થઇ જ નથી.ફરી એક વાર ધ ગ્રેટ ડિક્ટેટર બાર નુ મેઇન એન્ટરન્સ ઓપન થાય છે અને બુટેડ સ્ટેપ્સ અંદર પ્રવેશ કરે છે.હેટેડ એન્ડ ઓવર કોટેડ