પ્રણય પરિણય - ભાગ 61

(26)
  • 4.4k
  • 3
  • 2.6k

પ્રણય પરિણય ભાગ ૬૧'જોયું ને ભાભી, ભાઈ કેટલા તડપે છે અને તમને એની જરા પણ દયા નથી આવતી.' રઘુ ગરીબડો ફેસ બનાવીને બોલ્યો.'એ જ લાગના છે એ..' ગઝલ મોઢું મચકોડીને બોલી. 'ઠીક છે ભાભી, તમે ઘરે ક્યારે આવશો? ડેડ, દાદી, ફઈ બધા તમને બહુ મિસ કરે છે.''કાલે આવીશ..' ગઝલ બોલી.'હું આવું તમને લેવા?''હમ્મ.. ચાલશે.' ગઝલએ કહ્યુ.'ડન.. ' કહીને રઘુ ત્યાંથી નીકળ્યો.**વિવાન તેનુ કામ પતાવીને હોસ્પિટલ પર આવ્યો. તેનો ચહેરો પડી ગયો હતો.'ગુડ ઇવનિંગ ભાઈ..' એને જોઈ કાવ્યા બોલી. એ મોબાઈલમાં કશું કરી રહી હતી.'ગુડ ઇવનિંગ.. કેમ છે તારી તબિયત?' વિવાને કાવ્યાના કપાળ પર હાથ મૂકીને પૂછ્યું.'હું તો એકદમ મસ્ત..''અહીં દુખે