ઝંખના - પ્રકરણ - 25

(19)
  • 3k
  • 1
  • 2.2k

ઝંખના @ પ્રકરણ 25બીજા દિવશે મીતા કોલેજ મા હતી ને પરેશભાઈ એ દીકરી ને ફોન કર્યો......પપ્પા નો કોલ જોઈ મીતા બે મીનીટ માટે તો ગભરાઈ ગઈ ને પછી ફોન રીસીવ કર્યો ...હેલો પપ્પા, જય શ્રી કૃષ્ણ...હા બેટા જય શ્રી કૃષ્ણ.....કેમ છે બેટા ? કયાં છે ? કોલેજમાં કે હોસ્ટેલ માં? કોલેજ મા છુ બોલો ને પપ્પા શુ હતુ ? બેટા એતો આવતા અઠવાડિયે વડાલી થી વંશ ને બધા ચુદંડી ઓઢાડવા આવવાના છે ,ને સાથે સાથે ચાદંલા ની વિધી પણ કરી નાખવી છે ,એટલે સગાઈ પાકકી થયી જાય ,પણ પપ્પા આટલી બધી ઉતાવળ કેમ કરો છો ? નેકસ્ટ વેકેશન મા ઘરે