ઝંખના - પ્રકરણ - 23

(15)
  • 3.1k
  • 2
  • 2.2k

ઝંખના @ પ્રકરણ 23મીતા મયંક પાસે જીદ લયી ને બેઠી હતી કે લગ્ન ક્યારે કરીશું ? બસ એક આ વાત સિવાય બીજી કોઈ ચર્ચા કરતી જ ન્હોતી.....મયંક પણ અવઢવ મા હતો કે હવેકરવુ શું , જો લગ્ન ની ના પાડે તો મીતા હાથ માં થી જતી રહે ને મીતા ના પૈસે આ જલસા કરે છે એ પણ બંધ થયી જાય.....હવે કરવુ શું ,......મયંક એ બહુ વિચાર્યું પણ કોઈ રસ્તો મડતો જ નહોતો ..... મીતા ની જીદ આગળ મયંક નુ કયી ચાલતુ જ નહોતુ ,....બોલ મયંક તારે શુ કરવું છે હવે ? આપણે લગ્ન કરવા છે કે તારે મને ખોઈ દેવી