ઝંખના - પ્રકરણ - 20

(14)
  • 3.5k
  • 1
  • 2.7k

ઝંખના @ પ્રકરણ 20મીતા નુ વેકેશન પુરુ થયી ગયુ હતુ ને હવે પાછા હોસ્ટેલ જવાનુ હતું.....મીતાની ખાસ સહેલી રીટા ને નીશાં મીતા સાથે વાત કરવા જ આવ્યા હતા ,ને મિતા ની સગાઈ ની વાત પણ વાયુ વેગે ગામમાં પસરાઈ ગયી હતી ....ને મીતા સાથે શહેરમાં કોલેજ કરતી બધા મિત્રો મયંક ને મીતા ના પ્રેમ પ્રકરણ ની વાત જાણતા હતાં.....એટલે જ રીટા ને નીશાં મીતા સાથે વાત કરવાં ને સગાઈ ની વાત મા કેટલુ સાચુ ને ખોટુ એ પણ જાણવુ હતુ ,......રીટા ને નીશાં હવેલી મા આવી ને એને જોઈ રુખી બા બોલ્યા..... કેમ અલી રીટા આમ અચાનક જ ? બા