ઝંખના - પ્રકરણ - 18

(16)
  • 3.2k
  • 1
  • 2.3k

ઝંખના @ પ્રકરણ 18આજે આત્મા રામ ના મોટા બેન શોભના બેન બીજા મહેમાનો ને લયી ઘરે આવવાના હતાં..... આ વાત ની જાણ રુખી બા એ ગયી કાલે જ ઘરમાં બધાં ને કરી હતી કે શોભના ફોઈ મીતા માટે મુરતીયો લયી ને આવાના છે એટલે કાલે બધા જરા વહેલા ઉઠી તૈયાર થયી ઘર ને સાફ સુથરુ કરી નાખજો ,ને હા મીના વહુ જોજો હો જમવામાં કયી કચાસ ના રહી જાય , ને મીતા ને પણ સારી રીતે તૈયાર કરી દેજો ,આપણી દીકરી છે તો રૂપાળી જ તોય આતો સગાઈ ની વાત છે એટલે થોડુ વધારે ધ્યાન આપવુ પડે હા ,બા તમે