ઝંખના - પ્રકરણ - 17

(15)
  • 3.1k
  • 1
  • 2.3k

ઝંખના @ પ્રકરણ 17રુખી બા ને આત્મા રામ ની હવેલી માં ખુશીઓ નો માહોલ જામ્યો હતો ,વર્ષો પછી દીકરા નુ મોઢુ જોવા મડયુ હતુ ,મહેમાનો ની અવર જવર પણ એટલી જ હતી ,દીકરા ની ખુશી મા આખા ગામને જમાડયુ ,ને ગરીબો ને છુટા હાથે દાન પણ બહુ કર્યુ......ખેતર મા ને તબેલા મા કામ કરતાં મજુરો નુ મહેનતાણુ પણ વધારી દીધુ ....... ઘરમાં પાયલ એ પણ એનો અસલ રંગ બતાવવા નો ચાલુ કરી દીધુ ......બધાને એની સેવા મા ખડેપગે રાખવા લાગી ....જે વારસદાર ને દીકરા માટે રુખી બા ને આત્મા રામ એ પરેશભાઈ ના બીજા લગ્ન કરાવ્યા હતા એ જ વારસદાર