ઝંખના - પ્રકરણ - 16

(20)
  • 3.5k
  • 1
  • 2.4k

ઝંખના @ પ્રકરણ 16પુરા નવ મહીને પાયલ ને પ્રસુતિ ની પીડા ઉપડે છે ને એને શહેરની ખાનગી હોસ્પિટલ માં એડમીટ કરેછે, ગામ માં સરકારી હોસ્પિટલ તો હતી પણ પાયલ ની પ્રેગનન્સી કોમપલીકેટડ હતી ને નોર્મલ ડીલીવરી શકય નહોતી એટલે ત્યા ના ડોક્ટર ઓ જ પાયલ ને શહેર માં લયી જવાનુ કહ્યુ હતુ ,...... સિઝેરિયન ઓપરેશન થી બાળક નો જન્મ કરાવે છે,પહેલે થી જ સોનોગ્રાફી કરાવેલુ હતુ કે બાબો જ આવવા નો છે ઐટલે ઘરનાં બધા એ પાયલ ની બહુ કાળજી રાખી હતી .......પાયલ નુ બાડક એના જેવુ રુપાડુ ને હેલ્ધિ હતુ .....રુખી બા ને આત્મા રામ એ પહેલી વાર બાબા