ભાગ્ય ના ખેલ - 20

  • 3.6k
  • 1.5k

હવે મનુભાઈ લક્ષ્મી દાસ ની રાહ જોતા હતાં એ આવે પછી બાપુજી ના બારમા નુ નકકી થાય અને ત્રીજા દિવસે લક્ષ્મી દાસ અને પ્રભાવતી સાથે અનુરાધા (પ્રફુલ ના વાઈફ)આવે છે પણ પ્રફુલ નથી આવતો સગો બાપ ગુજરી જાય અને દીકરો ન આવે એને કેવો દીકરો કહેવાય આવા કપાતર દીકરા કરતાં તો દીકરા વગરના સારા હવેલક્ષ્મી દાસ આવી જતા મનુભાઈ બાપુજી નુ બારમું અને જમણ વાર ની વાત કરે છે એટલે લક્ષ્મી દાસ અને પ્રભાવતી બંને નકકી કરીને આવ્યા મુજબ પ્રભાવતી કહે છે કે આ કયા આપણું ગામ છેતે જમણ વાર કરવો પડે ખાલી બારમા ની વીધી કરી નાખવા ની જમણ