ભાગ્ય ના ખેલ - 19

  • 3k
  • 1.8k

બા ધામમાં જતા લક્ષ્મી દાસ અને પ્રફુલ ફેમિલી સાથે દેવલખી ગામમાં આવી પહોંચ છે પછી બાનુ અગિયાર મુ કરવાનું નક્કી કરે છે અને રસોયા ને બોલાવી અગિયારમા નું રસોડું નકકી કરે છે પછીબ્રહામણ ને બોલાવી બાની અગિયારમા ની વીધી કરાવાનુ નક્કી કરેછે આખરે અગિયારમા દીવસે બાની વીધી તથા ગામ જમણ કરી બાની વીધી પુણૅ કરે છે હવે મનુભાઈ દેવલખી ગામમાં ઘણા દિવસો પછી આવ્યા હોય મનુભાઈ ગામમાં સંબધી ના ઘરે બેસવા ગયા હોય પ્રભાવતી અને લક્ષ્મી દાસ ને મોકળું મેદાન મળતા તેની ચાલ ના ચોકઠાં ગોઠવા મંડે છે અને પ્રફુલ ને કહે છે કે હવે બાપુજી નું શું કરસુ બાપુજી