ભાગ્ય ના ખેલ - 18

  • 2.8k
  • 1.5k

હવે મકાન ની અરજી નુ ટેંશન ટળતા મનુભાઈ અને જસુબેન ને નીરાત થાય છે નવા મકાન મા ધંધો સારો ચાલતો હોય છે અને હવે હિરાલાલ ના સપોર્ટ થી ઈંધણ વહેચવવા નુ મનુભાઈ સરૂ કરે છે ખેતી વાળુ ગામ હોય ઈંધણ નુ વહેચાણ થવા નું હતુ હીરાલાલ ઈંધણ નુ ટેંકર મંગાવતા હોય એક ખાનુ મનુભાઈ ને મોકલતા મનુભાઈ ઘરે બેરલ રાખતા તેમા ભરીલેતા અને વેચાણ કરતા મનુભાઈ ના ગામ વાળ બધા હીરાલાલ ને ત્યાંજ ઈંધણ લેવા જતા હવે મનુભાઈ એ સરૂ કરતાં બધા ત્યા થીજ લેતા આ બધા હીરાલાલ ના ગ્રાહક હોવા છતાં હીરાલાલ મનુભાઈ ને ઈંધણની લાઈન આઈપી આ હીરાલાલ