ઝંખના - પ્રકરણ - 14

(13)
  • 2.7k
  • 2
  • 2.2k

ઝંખના @ પ્રકરણ 14 સાંજે પરેશભાઈ વાડીએ થી ઘરે આવ્યા ને જમીને પાછા હીસાબ ના ચોપડા લયી બેસી ગયા ....આત્મા રામ હુક્કો ગગડાવતા બોલ્યા......પરીયા આ તારો સાડો જનક આમ આખો દિવશ નવરો રખડ્યા કરે છે તે એને કાલ થી તારી સાથે ખેતરે લયી જા ને કયીક કામ કાજ શીખવાડ.......બાપુજી ની વાત સાંભળી ને પાયલ બોલી હા સાચી વાત છે બાપુજી ની ,જનક કાલ થી જ તારા જીજાજી સાથે ખેતરે જજે , આમ કયાં સુધી રખડપટ્ટી કર્યે રાખીશ ?જનક એક નબંર નો આળસુ માણસ હતો એને આત્મા રામ ને પાયલ ની વાત જરાયે ગમી નહી..... બધા ની વાતો સાંભળી ને રુખી