ઝંખના - પ્રકરણ - 13

(16)
  • 3.7k
  • 1
  • 2.5k

ઝંખના @પ્રકરણ 13 પાયલ ના પરણી ને આવ્યા પછી રુખી બા ના નિયમો ને કાયદા બધા કાગડ પર જ રહી ગયા......આમ પાયલ જબરી હતી પણ ભોડી પણ એટલી જ હતી ..... રુખી બા ઘણીવાર પાયલ ને ટોક્તા કે આમ આખો દિવશ શુ ફોન મા લાગેલી રહે છે ?મીના વહુ ને કિચન મા થોડી કામ મા મદદ કર .... પણ પાયલ બા ને ચોખ્ખુ સંભાળાવી દેતી કે ના બા એ બધુ કામ મારુ નહી .....મને નથી ગમતુ કામ કરવુ ને આટલા બધા રુપિયા છે તો કામ કરવા વાડા રાખી લો ને .....હા હવે બહુ વાયડી ની થા મા ! પૈસા કયી