ઝંખના - પ્રકરણ - 12

(12)
  • 3.4k
  • 1
  • 2.4k

ઝંખના @ પ્રકરણ 12છેવટે પરેશભાઈ ના લગ્ન પાયલ સાથે સંપન્ન થયા......નૈ બધા ઘરે આવ્યા.....રુખી બા એ મીના બેન ને આદેશ આપ્યો પાયલ વહુ નો ગૃહપ્રવેશ કરાવવા માટે.....આનાથી મોટી મજબુરી કયી હોઈ શકે કે પોતાના પતિ ની બીજી પત્ની ની આરતી ઉતારવાની ને એને સન્માન ભેર ઘરમાં પ્રવેશ કરાવાની.......રુખી બા.બાપૂજી ને મીનાબેન ડ્રાઈવર સાથે પહેલા આવી ગયા ને બીજી ગાડી માં પરેશભાઈ પાયલ અને જનક ભાઈ સાથે આવી પહોંચ્યા......પાયલ ગાડી મા થી નીચે ઉતરી ને આવડી મોટી હવેલી જોઈને ચોંકી ગયીને ભાઈ જનક ની આંખો થો ખુલી જ રહી ગયી.......પાયલ મનમાં બોલી ઉઠી ઓ બાપરે આટલી મોટી હવેલી ? આ તો