શમણાંની શોધમાં - પ્રકરણ 44 - છેલ્લો ભાગ

(48)
  • 3.8k
  • 3
  • 1.6k

સપ્ટેમ્બર 21, 2017           શ્યામ ન્હાઈને બહાર આવ્યો. પિતાજી, અર્ચના અને કાજલના ફોટા ઉપર ફૂલ હાર લગાવ્યા. અગરબત્તી જલાવી. કાજલનો જે ફોટો એના ગુજરાતના ઘરમાં એના રૂમમાં લટકતો એ જ ફોટો એ થોડા દિવસ પહેલા ગુજરાત જઈને લઇ આવ્યો હતો. એ ઘરમાં રામેશ્વર શાસ્ત્રીની અવાજ એના કાનમાં ગુંજતી હતી એટલે એ બે દિવસથી વધુ ત્યાં રોકાઈ શક્યો ન હતો પણ રામેશ્વર શાસ્ત્રી આજે ફોટામાં એની સામે મલકતાં હતા. જાણે કહેતા હોય શ્યામ હવે કાજલ અહી રાજી છે હું એની જોડે છું ચિંતા ન કરતો!           “આજ સે નવરાત્ર શુરુ હોતે હે. પૂજા