પ્રેમની અનુકંપા - ભાગ ૧

  • 4.4k
  • 3
  • 2.6k

એમબીએ કરનારો એક હોશિયાર વિદ્યાર્થી જ્યારે પોતાના અભ્યાસના પુસ્તકો માંથી કઈક અલગ પુસ્તક પર નજર કરે છે ત્યારે એવું લાગે કે જાણે એ વિદ્યાર્થી આખી દુનિયાને જાણવા નીકળ્યો છે. સુરતમાં આવેલી પ્રખ્યાત વીર નર્મદ યુનિવર્સિટીનો એક હોશિયાર અને કાબિલ વિદ્યાર્થી કોલેજમાં આવેલી લાઇબ્રેરીમાં એક બુક શોધી રહ્યો હતો ત્યારે તેને એક મોટીવેશન બુક પર નજર પડી ત્યારે તે બુક લેવા જાય છે ત્યાં બુક નાં થપ્પા પાછળ એક સુંદર છોકરી આ હોશિયાર વિદ્યાર્થી ની નજરે પડી અને તે બુક પર નજર કરવાના બદલે તે યુવાન અને ખૂબસૂરત છોકરી પર નજર અટકી પડી. ક્ષણભર ની એ નજર જાણે જાદુ કરી ગઈ