ધૂલો તો હરખપદૂડો (DTH) - 30

  • 1.6k
  • 756

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૦આપણે જોયું કે આ 'અમિત ઠેકાણે પાડો' મિશન હેઠળ ધૂલાએ એની સોસાયટી નજીક રહેતી હેમા નામની છોકરી પસંદ કરી હતી. એ બિંદુ નામની મહિલા સાથે શેરિંગ બેઝીઝ પર રહેતી હતી. ધૂલો ઈશા સાથે એને મળવા ગયો પણ બિંદુએ એમને અપમાનિત કરી ઘરમાં આવવા દીધાં નહીં. છેવટે ધૂલાએ નાખેલા એના વિઝિટિંગ કાર્ડ પ્રમાણે બીજા દિવસે હેમાનો ફોન આવ્યો અને એ લગ્નોત્સુક મિટીંગ માટે તૈયાર થઈ ગઈ હતી. હવે આગળ…એક તરફ હેમાનો સામેથી ફોન આવ્યો અને ધૂલાની સમજાવટ બાદ, થોડી ઘણી આનાકાની બાદ એ લગ્નોત્સુક મિટીંગ માટે તૈયાર થઈ ગઈ હતી. જોકે બીજી તરફ ધૂલાને એમ