ઝેરનો ઘુટડો

  • 2.8k
  • 1k

ઝેરનો ઘુટડોખોટી વાતની અસર ના થાય એ જ સાચો સંન્યાસી બે કર્મચારીઓ ઊંચા પદ પણ એક જ મલ્ટીનેશનલ કંપનીમાં એક સાથે કામ કરતાં હતા. એક ઓપરેશન ડીપાર્ટમેન્ટ અને એક મિકેનિકલ ડીપાર્ટમેન્ટમા. ઓપરેશન ડીપાર્ટમેન્ટમા કામ કરતા કર્મચારીનું નામ સુનીલ અને મિકેનિકલ ડીપાર્ટમેન્ટમા કામ કરતા કર્મચારીનું નામ મોહન હતું. તેમાં સુનીલ પાસે ૪ માણસનો સ્ટાફ હતો અને મોહન પાસે ફક્ત ૨ માણસનો સ્ટાફ હતો. મોટાભાગની પ્રાઇવેટ કંપનીમાં ઓપરેશન ડીપાર્ટમેન્ટને સોથી મોટો માનવામાં આવે છે, સાથે સાથે બીજા ડીપાર્ટમેન્ટની સરખામણીમાં તેમાં કર્મચારીઓ પણ વધારે રાખવામાં આવતાં હોય છે.સુનીલનો અનુભવ અને સેલરીની વાત કરવામા આવે તો કામનો અનુભવ મોહન જેટલો જ પણ સેલરી ઓછી