ઝંખના - પ્રકરણ - 8

(12)
  • 3.2k
  • 2
  • 2.5k

ઝંખના @ પ્રકરણ 8કંચનબેન આજે પિયર મા રોકાઈ જ ગયા હતાં....ને પરેશભાઈ ની વાત નુ નક્કી કરીને જવાના હતાં.....રાત્રે જમીને બધા હવેલી ના વરંડા મા બેઠા હતા .....રુખી બા ને આત્મા રામ કંચન બેન ને કન્યા વિશે બધુ પુછી રહ્યા હતા....બા હુ બહુ તો નથી જાણતી એ બનારસ બાજુ ના છે એટલી ખબર છે ને હા રૂપાળી પણ બહુ છે.......બે ભાઈ બેન એકલા જ છેએમના મમ્મી, પપ્પા ના મુત્યુ પછી એમના કાકા કાકી એ ઘર બથાવી પાડયું ને એ બન્ને ભાઈ બહેન ને ઘરમાં થી કાઢી મુકયા....હાલ અમારા ગામ સરથાણા ની નજીક ફેક્ટરી માં કામ કરે છે ને અમારી નજીક