પ્રારંભ - 78

(69)
  • 5.1k
  • 3
  • 3k

પ્રારંભ પ્રકરણ 78ગુરુપૂર્ણિમાના દિવસે શ્રી રામકૃષ્ણ આશ્રમમાં દર વર્ષે ભવ્ય ઉજવણી થતી હોય છે. કેતને પહેલી વાર આજે આ ઉજવણીમાં ભાગ લીધો. એ સવારથી જ અહીં આવી ગયો હતો અને ૧૧:૩૦ સુધી વિવિધ પ્રોગ્રામોમાં એણે ભાગ લીધો. અહીં પ્રસાદનો એટલે કે જમવાનો પ્રોગ્રામ પણ હતો છતાં ઘરે પણ પ્રસાદ ધરાવવાનો હોવાથી કેતન ઘરે જવા માટે નીકળી ગયો. ઘરે પહોંચ્યો ત્યારે રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે એણે સોજીના શીરા સાથેનો થાળ શ્રી ઠાકુરને અર્પણ કર્યો. એ પછી બધા ડાઇનિંગ હોલ ઉપર જમવા બેઠા." સિદ્ધાર્થભાઈ કોઈ સારો આર્કિટેકટ તમારા સ્ટોક માર્કેટના ક્લાયન્ટેલ માં છે ? આઈ મીન તમે કોઈને ઓળખો છો