કસક - 41

  • 2.2k
  • 1
  • 1.3k

કસક -૪૧તો તે દિવસ ના થોડા દિવસ પછી કવન તારીકા ને મળ્યો.તે જ ગાર્ડન માં જે ગાર્ડનમાં કવન અને આરોહી મળતા હતા. એક વાર તારિકા અહિયાં આવી ગઈ હતી, જ્યારે કવન તેની સામે રોયો હતો.આજે કોઈ બેડમિન્ટન નહોતું રમતું.કવન વિચારી રહ્યો હતો કદાચ તે બંને પણ છૂટા પડી ગયા હશે.જીવનમાં પોતાની સાથે કઇંક ખરાબ થઈ ગયા પછી આપણને પણ એવો વિચારજ આવે છે કે સામે વાળા સાથે ખરાબ જ થસે અથવા થયું હશે.પણ હમેશાં સંજોગ ખરાબ નથી હોતા ક્યારેક માણસો પણ ખરાબ બની જાય છે. તારીકા એ પહેલાં તો કવનને રૂબરૂ સગાઈ ની શુભેચ્છા પાઠવી. તે થોડા મહિનાઓ થી વડોદરા