કસક - 40

  • 2.1k
  • 1.2k

કસક - ૪૦કોને ખબર કે લગ્ન કરવા વાળા લગ્ન પહેલા આટલી સુંદર વાતો કરતાં હશે. લોકો કહે છે જોડી ઉપર વાળા બનાવે છે.આમ જોવા જઈએ તો આ વાતમાં કંઈ સાબિતી જેવું નથી રહ્યું પણ જો હું દશ વખત એકને એક ગીત રોજ ગા ગા કરું તો એક દિવસ એવો જરૂર આવશે કે તે દિવસે મને તે ગીતથી જ કંટાળો આવશે.તો વિચારો કે દર સવારે ભગવાન જોડી ઓ બનાવા બેસે છે બપોર સુધી તે કામમાં તેમને મજા આવે છે.બપોર પછી તેમને ઘેન ચડે છે અને કામમાં કંટાળો આવે છે તો તે બપોર પછી ની જોડીઓ કેવી હશે?જો કે આ વાતથી આપણે