ભૂતનો ભય - 11

(15)
  • 3.2k
  • 2
  • 1.8k

ભૂતનો ભય ૧૧- રાકેશ ઠક્કરભૂતનો બદલો ‘અંબુ... અંબુ...’ અડધી રાત્રે પોતાના નામની બૂમ સાંભળી અંબિકા પથારીમાં બેઠી થઈ ગઈ અને બોલી:‘આ તો માનો અવાજ છે...’ પછી યાદ આવ્યું કે મા બકુલાના મોતને તો એક અઠવાડિયું થઈ ગયું છે. એ ક્યાંથી બૂમ પાડી શકે? મારો મનનો ભ્રમ છે. પણ મા સિવાય મને ‘અંબુ’ કોઈ કહેતું ન હતું. એણે આત્મહત્યા કરી લીધી હતી. પતિ- પત્ની વચ્ચે ઝઘડા તો થતાં જ રહેતા હોય છે. મા મને શિખામણ આપતી હતી કે લગ્ન કરે પછી થોડું જતું કરવાની ભાવના રાખવાની. અંબિકા મા વિશે વિચારતી હતી ત્યારે ફરી નજીકથી ‘અંબુ... અંબુ...’ ની બૂમ આવી. એણે આખા