અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૫૧)

(12)
  • 2.6k
  • 1
  • 1.3k

ગતાંકથી... ". અરે..રે... તેનો જ નહીં તેની ચૌદ પેઢી ની ખબર આપીશ .એ મહાન આત્મા ખૂબ કૂળવાન વર્ગના છે .તેના પિતા નવાબ સાહેબના મુખ્ય જલ્લાદ હતા !" " શું વાત કરો છો !" વ્યોમકેશ બક્ષીએ કહ્યું : "હા...હવે ચાલો , લાયક પિતાના લાયક પુત્રને સાથે લઈ આપણે અહીંથી રસ્તે પડીએ. કોણ જાણે, વળી કોઈ બીજા આવી ચડે તો !" હવે આગળ.... આ તરફ... ઝડપથી દોડતી કારમાં બેઠેલો દિવાકર તાજેતરમાં જ બનેલા બનાવો વિશે વિચારો કરતો હતો. ડૉ. મિશ્રા અને સિમ્બા ની વાતચીત પરથી સ્પષ્ટ સમજાતું હતું કે ઠેઠ જાપાનથી સિમ્બા એક પ્રકારની નવાઈ જેવું શક્તિશાળી યંત્ર ખરીદવા માટે જ અહીં