ભાગ્ય ના ખેલ - 14

  • 2.7k
  • 1.5k

હવે આ બાજુ જસુબેન ની સ્થિતી પણ એવીજ હતી સવારે વહેલો ઊઠીને કુવે પાણી ભરવા માટે જવાનું કુવામાંથી પાણી સિંચવા નૂ બેડુ ભરવા નું અને બેડુ માથે ઊપાડી ઘરે પાછા આવવાનુ વળી પાછું કુવે જવાનું આમનમ સાત વખત પાણી સિંચવા જવાનું પછી નાસ્તો અને ચા પાણી કરવા ના પછી કપડાં ધોવાનું ચાલુ થાય કપડાં ધોવાનું પુરૂ થાય ત્યાં રસોઈ ની તૈયારી કરવા ની ત્યા મનુભાઈ ને સરા ખરીદી કરવા જવાનો ટાઈમ થઈ જાય મનુભાઈ ખરીદી કરવા માટે જાય એટલે વળી જસુબેને દુકાનેબેસવાનુ મનુભાઈ સરા થી ખરીદી કરી ને પાછા આવે એટલે તરત જસુબેન ને રસોઈ કરવા બેસવા નુ રસોઈ થઈ