વ્યસન

  • 2.8k
  • 2
  • 996

માલિનીએ પોતાને જોવા આવેલા મુરતિયાને પૂછ્યું,'તમે ગુટખા-પાન-મસાલા ખાવ છો?'નીલેશે નકારમાં માથું હલાવ્યું. પછી એને લાગ્યું કે આટલું પૂરતું નથી એટલે એણે બોલીને જવાબ આપ્યો 'ક્યારેય નહીં. ગુટખા તો દૂરની વાત છે, હું તો ક્યારેય સાદી સોપારી પણ ખાતો નથી.' તો પછી તમારા દાંત પીળા કેમ છે?માલિનીએ ઊલટતપાસ કરી. નીલેશ જરા પણ થોથવાયા વગર બોલી ગયો,'અમારા વિસ્તારમાં પાણી જ આવું આવે છે’માલિનીએ વધારે પૂછ્યું નહીં. આટલું પૂછવા માટે પણ એણે કેટલી બધી હિંમત ભેગી કરવી પડી હતી એક તો દસ-બાર હજારની વસ્તીવાળું ગામ અને રૂઢિચુસ્ત પરિવારની મર્યાદા. પિતાનો સ્વભાવ અત્યંત ક્રોધી. મુરતિયો ઘરે આવ્યો તે પહેલાં જ પિતાએ માલિનીને હુકમ સંભળાવી