સથવારો.....સંબંધો ભાગ્યનાં - 16

  • 2k
  • 1.1k

પડછાયાં અમોઘાએ પત્રનો અર્થ શોધવાની મથામણ ચાલું કરી દીધી. અશ્ર્વિનીબહેને તાકીદ્ કરી કે મિત્રો સાથે આવી અંગત વાતો કરવી નહીં.તેનાં ખુદમાં પણ ઉઁમર કરતાં અનેકગણી પરિપક્વતા હતી. અર્થ સમજાતાં એણે પહેલા જ અશ્ર્વિનીબહેનને કહ્યું"આ મારી માએ......,એ લખે છે ,હું મારી અંગત મજબુરીઓને કારણે મારી દિકરીને મારાથી દુર કરું છું,એની સંભાળ રાખશો,સમય આવ્યે હું એને મારી પાસે લઈ જઈશ".,પોતાની માએ કોઈ અણગમાનાં કારણે તરછોડી નહોતી તે જાણી એને સારું લાગ્યું.. એણે પુછ્યું " હે મમ્મી પછી એણે ક્યારેય મારી ખબર ન લીધી? એને ખબર હત