ધૂલો તો હરખપદૂડો (DTH) - 27

  • 2k
  • 1k

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૭આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે બિઝનેસના કામના બહાના હેઠળ અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. સુષમાએ વાત આગળ વધારવા પચીસ હજાર રૂપિયાની માંગણી કરી લીધી હતી અને એમાં કોઈ પણ પ્રકારની તડજોડ કરવા તૈયાર નહોતી. દુલ્હનને આમ છડેચોક દહેજ માંગતી જોઈ સૌ ચોંકી ઊઠ્યાં. હવે આગળ...સુષમાના વસ્ત્ર પરિધાન, એની અકડ, એની અકારણ દહેજની માંગણીની જીદથી લગ્નોત્સુક ટીમ અસમંજસમાં પડી ગઈ હતી. એણે વાત આગળ વધારવા અમિતનો ફ્લેટ જોવા તથા રૂપિયા પચીસ હજારની સ્પષ્ટ માંગણી કરી હતી અને એના અમલ સિવાય આગળ વધવા તૈયાર નહોતી.આને કારણે કે અન્યથા બરાબર