ભાગ્ય ના ખેલ - 12

  • 2.9k
  • 1
  • 1.8k

ધીમે ધીમે બસ મોટા બહેન લલતા બહેન ના ગામડે પહોંચે છે જસુબેન ના મોટા બહેન નું નામ લલતા બહેન હોય છે અને બનેવી નુ નામ હીરાલાલ હોય છે મોટા બહેન ના ઘરે પહોંચતા બધા જ મીસ બહેન બનેવી તથા તેમના બે દીકરા તથા ત્રણ દીકરીઓ ખુબજ આગતા સ્વાગતા કરે છે અને જસુબેન તથા મનુભાઈ ને એવું લાગે છે કે આપણે આપણા ઘરે આવ્યા હોય તો પણ આવી ખુશી ન મળે એવી ખુશી મળે છે અને જસુબેન તથા મનુભાઈ નીરાત ની સાંસ લે છે બપોરે બધા જમે છે અને હીરાલાલમનુભાઈ ને કહે છે કે હવે કાઈજ ચિંતા કરવાની નથી જયાં સુધી