The story of love - Season 2 - Part 7

  • 2.2k
  • 1.4k

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 7 અત્યાર સુધી જોયું કે પ્રિયા વધ ને સુરક્ષીત રાખવા માટે પોતાના ઘરે લઈને જાય છે. તેનું ઘર શહેર થી થોડું દુર હોય છે અને ત્યાં એવું નથી કે બીજા ઘર નથી પણ ત્યાં જોઈને એવું લાગતું હોય છે કે કોઈ રેતુ પણ હશે...? પણ જયારે બધા ત્યાં જોવે છે તો એ એક ખડેર જેવું દેખાતું હતું ત્યાં બીજા ઘર પણ એવા જ હતા અને જયારે બધા ઘર ની અંદર જાય છે ત્યારે બધા અંદર થી ઘર જોઈને ચોકી જાય છે જેવું ઘર બાર થી હતું તેવું તો અંદર થી નતું જ...