The story of love - Season 2 - Part 6

  • 2.2k
  • 1.4k

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 6 અત્યાર સુધી આપડે જોયું કે ત્યાં એ છોકરી આવે છે જેમને જોસના બેન અને ભાવિક ભાઈ ની મદદ કરી હોય છે કેદ માંથી નીકળવા માં પણ જયારે બધા ને એ વાત ની જાણ થાય છે કે ત્યાં તે છોકરી માનવી ને ગોતવા માટે ગઈ હતી અને તે માનવી ની ફ્રેન્ડ પ્રિયા છે તો આ વાત જાણી ને બધા ચોકી જાય છે અને આ વાત પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ હોય છે કે દરેક વસ્તુ એક બીજા થી કેમ આટલી સંકળાયેલી છે... આ વાત જાણ્યા પછી કે હવે પ્રિયા છે જે તેમની