પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 9

  • 2.4k
  • 1.5k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 9 અત્યાર સુધી આપડે જોયું કે સોહમ અને આરતી એ એક બીજા ને પોતાના મન ની વાત તો કઈ દીધી પણ રાહી ના મન માં એક મુંજવણ થઇ છે કે તે આદિ ને પસંદ તો નથી કરવા લાગી ને... આદિ જે આશિકા ને કેટલા સમય થી દરવાજો ખોલવાનું કેતો હોય છે, તે નથી માનતી પણ જયારે આદિ ગુસ્સે થાય છે તો તે દરવાજો ખોલી દે છે અને આદિ રૂમ માં જાય છે... "શું થયું તને આશુ..." આદિ આશિકા ની બાજુ માં બેસતા બોલે છે... "તું હંમેશા તારી બધી વાતો મને કે છે,