ભાગ્ય ના ખેલ - 11

  • 2.8k
  • 1.8k

આપણે આગળ જોયું કે જસુબેન અને મનુભાઈ રાજકોટ ભાઈ ના ઘરે રોકાણા હોય છે અને એક દિવસ જસુબેન ના મોટા બહેન અને બનેવી રાજકોટ ભાઈ ના ઘરે આવે છે અને તેમનેજસુબેન બધી જ વિગત વાર વાત કરે છે જસુબેન ની વાત સાંભળી ને મોટા બહેન ને પણ દુઃખ થાય છે અને બપોર થતાં બધા સાથે ભાઈ ના ઘરે જમે છે ભાઈ તો નોકરી ઉપર ગયા હોય છે પણભાભી બધને પ્રેમ થી જમાડે છે અને ભાભી મોટા બહેન તથા બનેવી ને આજે રોકાઈ જવાનું કહે છે કે સાંજે તમારા ભાઈ આવે એટલે જસુબેન નુ કેમ ગોઠવણ કરવી એ બાબતે તમારા ભાઈ