The story of love - Season 2 - Part 4

  • 2k
  • 1.1k

ૐ નમઃ શિવાયઃ The Story of Love Season-2 PART-4 અત્યાર સુધી આપડે જોયું કે જોસના બેન અને ભાવિક ભાઈ ત્યાં થી ભાગવામાં સફળ તો થઇ જાય છે પણ તે ચાર લોકો તેની પાછળ પડી જાય છે અને છેલ્લે તે બન્ને ની બધી કોશિશ ના કામ સાબિત થાય છે તે બન્ને પકડાઈ જાય છે... ફરી થી તે બન્ને ને એ જ જગ્યા પર લઈને આવા માં આવે છે જ્યાં પેલા બાંધી ને રાખ્યા હતા... જોશના બેન અને ભાવિક ભાઈ ને ફરી થી ત્યાં બાંધી દે છે અને ત્યારે જ રૂમ માં બે લોકો પ્રવેશ કરે છે તે બન્ને આવી ને ભાવિક