પ્રેમ વચન - 2

  • 2.9k
  • 1.7k

સંસારને પ્રેમનું બીજું વચન શીખવવા ભગવાન શ્રી નારાયણ અને માં લક્ષ્મી ના પ્રેમમાં ફરી એક વિરહ ની ઘડી એટલે કે નારાયણનો બીજો અવતાર.ભગવાન શ્રી નારાયણ મા લક્ષ્મી ને કહે છે, કે તમે સિર સાગરની ગહેરાયમાં લુપ્ત થઈ જશો. અને હું તમને શોધવા માટે આવીશ. આ કાર્યમાં સંપૂર્ણ સંસાર મારી મદદ કરશે. (એક પ્રશ્ન આપણને થવો જોઈએ, કે જે પ્રેમ સમજાવે છે એ જ આટલા વિરહ શું કામ ભોગવે છે? કારણ કે જે પ્રેમ વિરહની અગ્નિમાં બળીને સોનાની જેમ ચમકી ઉઠે, જે પરીશુદ્ધ હોય, એ જ તો આ સંસારનું માર્ગદર્શન કરવા યોગ્ય હોય છે.)લક્ષ્મી જ સમૃદ્ધિ છે, લક્ષ્મી ધન છે, પણ