માડી હું કલેકટર બની ગયો - 49

  • 2.3k
  • 1.1k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૯ત્રણ વર્ષ પછીએક દિવસ જીગર પોતાની મિટિંગ પુરી કરીને ઓફિસમાં આવ્યો. ત્યારે આકાશ ફટાફટ બોલ્યો.આકાશ - સાહેબજી, પેલા પંડિત સર તમને વારંવાર ફોન કરી રહ્યા છે. તે ગુપ્તા વિશે કંઈક કઈ રહ્યા હતા. આકાશે પંડિત ને ફોન લગાવતા જીગરના હાથમાં ફોન આપતા કહ્યું - તમે વાત કરી લો સાહેબજી.જીગરે ફોન ઉપાડતા કહ્યું.જીગર - હા પંડિત, શું ચાલે છે?પંડિત - બધું તો ઠીક, પણ મને ગુપ્તા મળી ગયો. જીગર - અરે ક્યાં ?પંડિત - કાલે હું સુરત ઓફિસિયલ કામથી ગયો હતો ત્યાં જ મળી ગયો.જીગર - અચ્છા તે ઠીક તો છેને?પંડિત - હા પણ તે...જીગર