ભાગ્ય ના ખેલ - 9

  • 3.3k
  • 1.9k

આપણે આગળ જોયું કે મનુભાઈ અને જસુબેન પ્રફુલ્લ ના ઘરે જવા નો નિણૅય કરે છે જોવો તો ખરા ભાગ્ય કેવાં કેવાં ખેલ ખેલે છે આ લોકો સાથે હજી કેવા ખેલ ખેલ છે ઈતો આગળ જોવું રહ્યુંઆજ આપણી કહાની નુ ટાઈટલ છે ભાગ્ય ના ખેલ હવે જસુબેન અને મનુભાઈ રાત્રે ત્રણ વાગ્યા ની આસપાસપ્રફુલ્લ ના ઘરે પહોંચે છે અને ડોર બેલ વગાડે છે ને પ્રફુલ્લ ઘરનોદરવાજો ખોલે છે ને ઠંડો ઠંડો આવકાર આપેછે કારણ કે અહીં પ્રભાવતી નો ફોન આવી ગયો હોય છે પ્રફુલ્લ કહે છે કે અત્યારે સુઈ જાવ સવારે વાત કરસુ પછી મનુભાઈ અને જસુબેન સુઈ જાય છે પણ