માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૪સમય વિતવા લાગ્યો. સમયના પૈડા અહીંયા ક્યાં રોકાય છે તે કોઈકને કુચલી નાખે છે તો કોઈકને તૈયારી મંજિલ સુધી પોંહચાડી જાય છે. મુખર્જીનગર નો સંપૂર્ણ કલાક્રમ પંકજ અને પંડિત માટે પૂરો થયો. પંકજ અને પંડિત પોતપોતાના ઘરે જવા રવાના થયા. પંકજ હવે મસૂરી ની સફર ખેડવાનો હતો અને પંડિત સરદાર પટેલ આઈ.પી.એસ એકેડમી હૈદરાબાદ ની! અહીંથી બંને ના રસ્તાઓ અલગ થઈ રહ્યા હતા. પંકજે પંડિતનો આભાર વ્યક્ત કર્યો.પંકજ - પંડિત, તે મને ઘણી મદદ કરી છે. એ બદલ તારો આભાર.પંડિત - પંકજ, અહીંથી હવે આપણે મળી ન મળીએ પરંતું આપણે અહીં સુધી કેવી રીતે