માડી હું કલેકટર બની ગયો - 42

  • 2.9k
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૨જીગર અને આકાશ અને તેની બહેન હવે સવારે જ સામાન લઈને તેઓ રાજસ્થાન સ્થિત સિંહોરી જિલ્લામાં પહોંચ્યા.સિંહોરી જિલ્લામાં અંદર પ્રવેશ કરતા જ રેલ્વે સ્ટેશને બે કોન્સ્ટેબલ અને પાંચ અધિકારીની ટીમ લેવા માટે આવી હતી. પુષ્પગુંજ થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જીગર અને આકાશ ગાડીમાં બેસીને કલેકટર બંગલો માં પ્રવેશ્યા. જીગરે પ્રથમ વખત આખા બંગલાનું નિરીક્ષણ કર્યું. અને આકાશને આટલો મોટો બંગલો જોઈને નવાઈ લાગી. જીગરે સવારના દસ વાગ્યે તેની ઓફિસમાં જઈને ચાર્જ સાંભળ્યો. અને પ્રથમ શહેર માં અધિકારીઓ દ્વારા આચારવામાં આવતા ભ્રસ્ટાચાર ના કેસોની ફાઈલ મગાવી. હવે તે તેના રૂટિન કામો માં વ્યસ્ત રહેવા