સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-107

(55)
  • 3.8k
  • 3
  • 2.3k

સુનિતા હસતી હસતી ઘરમાં પ્રવેશ કરે છે. સાવી સુનિતા સામે જોવે છે એને બધી પરિસ્થિતિનો તાગ આવી જાય છે એને ખબર પડી જાય છે કે એક રાત્રીમાં અહીં ઘણું બધું બદલાઈ ગયું છે એ વિચારમાં પડી જાય છે કે અઘોરીબાબાની આવી કઇ લીલા છે અહીં સોહમ માટે રસ્તો બનાવી રહ્યાં છે શું એ શકય થઇ જશે ? સાવીએ વિચાર કર્યો.. સોહમે ઘરમાં કહી દીધું એ કોલકત્તા કંપનીનાં કામે જવાનો છે એની કોલકત્તા આવવાની તૈયારી વિધીમાં એંધાણજ થઇ રહ્યાં છે. સુનિતા આવી સાવી પાસે બેઠી અને બોલી “તમે ઘણાં સમયે આવ્યાં અને સાચાં સમયે આવી ગયાં. મારે દાદા સાથે અગત્યની વાત