હાસ્ય લહરી - ૮૪

  • 2.1k
  • 856

તારા ગુલાબી ગાલના ખંજન મને ગમે છે...!   તારાં ગુલાબી ગાલના ખંજન મને ગમે છે એ ખંજનમાં મહાલવા મંથન મને ગમે છે ઘોર કાળી રાતમાં હું ચાંદને શોધતો રહ્યો શમણું તોડી વહી ગઈ અંજન મને ગમે છે રખે ભરમાતા કે હું કોઈ મસ્ત માશુકાની કહાની કરવાનો છું. મારે વાત કરવી છે, ગુલાબી-ગુલાબી વાનવાળી ૨૦૦૦ ની નોટની..! ૨૦૦૦ ની નોટ જ્યારથી જાહેર જીવનમાંથી ઉકલી ગઈ, એના આ હાસ્ય-મરશીયા છે. કહો કે, મંગલ-મસ્તી છે. તમે ચમનીયાને તો ઓળખો. એની પાસે ગાદલા ભરાય એટલી ૨૦૦૦ ની નોટ મુદ્દલે નહિ. સમ ખાવા પુરતી માત્ર એક જ ૨૦૦૦ ની નોટનો આસામી. પણ એક નોટનો આસામી