શુરવીર બડુ દાદા બલિદાન વિક્રમ સંવત ૧૬૮૩ ભાદરવી અમાસમહુવા તાબા ના તરેડ ગામ માં એક ભૂદેવ નું મોભા નું ઘર ! મુસ્લિમ શાસન ના સૈનિકો મહુવા ભાંગવા ના ઇરાદા થી નીકળેલા પણ સંજોગો એવા બન્યાં કે તે ટુંકા પડ્યા અને તરેડ ના માર્ગે થી પાલીતાણા જવાં ઉપડ્યા લગભગ મધ્યાહન નો ખરો ટાઈમ તરેડ આખું ગામ પરંપરા મુજબ ગોપીનાથ ના મેળે ગયેલું ગામ મા વૃદ્ધો બાળકો અને મહિલા સિવાય કોઈ ના મળે. મોકા નો ફાયદો ઉઠાવી અને મહુવા નું વેર વાળવા વિધર્મી સૈનિકો એ તરેડ ગામ ના ગોંદરે બેઠેલું ગાયો નું ધણ ભાલા ની અણી પર ઉપાડ્યુ ! અહીં ૐ ત્રંબકમ્