સાચી સમજણથી આવે સમાધાન...

  • 2.3k
  • 1
  • 1k

જ્યાં જ્યાં બે-ત્રણ બેનો પેટ છૂટી વાતો કરતી સંભળાય, ત્યાં અચૂક સાંભળવામાં આવશે, “શું કરું, સાસુનું મારે બહુ સહન કરવું પડે છે”, તો કોઈ વળી કહેશે, “નણંદ સાસરે જતી નથી ને મને બહુ વીતાડે છે, ક્યાં સુધી મારે સહન કરવાનું ?” તો કોઈ કહેશે, “મારા પતિ બહુ ગુસ્સાવાળા છે, વાત વાતમાં વાંક દેખે ને ધમકાવી નાખે, બધાની વચ્ચે, ને હવે સમજણા થયેલા છોકરાંઓની વચ્ચે પણ ! પરણી ત્યારથી સહન કરતી આવું છું !” તો કોઈ માજી કહે, “વહુ બહુ વસમી આવી છે તે બહુ રંજાડે છે, હવે મરતા સુધી મારે વહુનું સહન કર્યે રાખવાનું ?” “સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે, ભારતની