ભાગ્ય ના ખેલ - 8

  • 2.6k
  • 1.7k

હવે પ્રભાવતી જસુબેન ઉપર ત્રાસ આપવા નુ ચાલુ કરે છે ખુબ જ કામ મા ઢસરડો કરાવે છે બપોરે બે ઘડી જસુબેન આરામ કરવા રૂમમાં જાય તો પંખા બંધ કરી નાખે છે દીકરા ને દુધમાં પાણી નાખી દે છે છતાં દુધ પુરૂ ન આપવું જસુબેન ને વધયુ ઘટયું જમવાનું આપવું ક્યારેક જમવાનું વધ્યું ન હોય તો ભૂખ્યા રહેવા નુ પણ થાય છે છતાં કામવાળી બાઈ કરતાં વધુ ત્રાસ આપે છે આમાંજસુબેન ને કેમ દિવસો પસાર કરવા ઇતો જસુબેન નુ મન જાણે છેમનુભાઈ થાકયા પાકયા મોડા ઘરે પાછા આવે ત્યારે કેમ ફરીયાદ કરવી પણ છતાં ન રહેવાતા વાત કરે છે પણ રસ્તો