ભાગ્ય ના ખેલ - 7

  • 2.8k
  • 1
  • 1.8k

બાપુજી એ મીલકત લક્ષ્મી દાસ ના નામે કરવા માટે નો નિણૅય કરતાં લક્ષ્મી દાસ તરતજ વકીલ ને બોલાવી લેછે વકીલે બધાજ પેપર તૈયાર રાખ્યા હોય છે એટલે તરત વકીલ સાહેબ ની એન્ટ્ર થાય છે અને બાપુજી પાસે બધા પેપર સાઈન કરાવી લેછે (પેપર તૈયાર કરવામાં ટાઈમ લાગ્યો હોય છે પણ મે અહીયાં ટુકમાં જ લખેલ છે) પેપર સાઈન થતાં વકીલ સાહેબ રવાના થાય છે વકીલ રવાના થતા પ્રભાવતી અને લક્ષ્મી દાસ બાપુજી ને કહે છે કે હવે તમે જરાય ચિંતા ન કરતાં હવે રતીલાલ તથા મનુભાઈ ના દીકરા ની સારવાર મા અમે કોઈ કચાશ નઈ રાખીએ તેવો વિશ્વાસ અપા લેછે