ચંદ્ર દિવસ

  • 2k
  • 774

ચંદ્ર દિવસ સમગ્ર વિશ્વ માટે આજના દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે 1969 માં નીલ આર્મસ્ટ્રોંગે પ્રથમ વખત ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું. આથી,1971 થી રાષ્ટ્રીય ચંદ્ર ઉતરાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આજનો દિવસે સમગ્ર વિશ્વ માટે વિશેષ મહત્વ ધરાવે છે. 1969માં ચંદ્ર ઉતરાણ દરમિયાન લોકોએ આ મિશનનું લાઇવ ટેલિકાસ્ટ જોયું હતું. આ મિશનની સફળતા બાદ નાસાએ ઉતરાણનું “અત્યાર સુધીની એક માત્ર મોટી તકનીકી સિદ્ધિ” તરીકે તેનું વર્ણન કર્યું હતું. માનવીએ પ્રથમ વખત 1969 માં આ દિવસે ચંદ્ર પર પગ મુક્યો હતો. મહત્વનું છે કે, 20 જુલાઈ 1969 માં એપોલો સ્પેસ ફ્લાઇટની મદદથી કમાન્ડર નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મુક્યો